ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 18મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દિલ્હી રવાના થયા છે. તેઓ શનિવારે 12 સપ્ટેમ્બરના રોજ ભારત આવી પહોંચ્યા છે.
આ સમિટમાં બ્રિક્સ દેશોના નેતાઓ વેપાર, અર્થતંત્ર અને વૈશ્વિક સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
આજે શનિવારે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં અનેક કાર્યક્રમો યોજાવાના છે. દિવસભરના મોટા અને મહત્વના સમાચારના તાજા અપડેટ્સ માટે આ પેજને રિફ્રેશ કરતા રહો.