સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકામાં આવતીકાલે મિડટર્મ ચૂંટણી, ટ્રમ્પની તાકાત દાવ પર; ભારતથી કેવી અલગ છે સિસ્ટમ?

અમેરિકામાં આવતીકાલે મિડટર્મ ચૂંટણી, ટ્રમ્પની તાકાત દાવ પર; ભારતથી કેવી અલગ છે સિસ્ટમ?

અમેરિકામાં આવતીકાલે, એટલે કે 3 નવેમ્બરે મતદાન થવાનું છે. હવે તમે કહેશો, હમણાં 2 વર્ષ પહેલાં જ તો ચૂંટણી થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બન્યા ફક્ત 22 મહિના જ થયા છે. તો પછી ફરીથી ચૂંટણી કેમ?

સત્ય એ છે કે, આ મિડટર્મ ચૂંટણી છે. એટલે કે રાષ્ટ્રપતિના 4 વર્ષના કાર્યકાળની બરાબર વચ્ચે યોજાતી સંસદની ચૂંટણી. તેમાં ટ્રમ્પની ખુરશી તો દાવ પર નથી, પરંતુ તેમની તાકાત જરૂર દાવ પર છે. મતદાન પૂરું થતા જ ગણતરી શરૂ થશે, પરિણામો 4 નવેમ્બરે આવી શકે છે.

તો શું છે આ આખી સિસ્ટમ, ભારતની ચૂંટણીથી કેટલી અલગ છે, કોણ જીતી શકે છે અને ટ્રમ્પની પાર્ટી હારી તો શું બદલાશે? જાણવા માટે મંડે મેગા સ્ટોરીના 6 સરળ ગ્રાફિક્સ પર નજર કરો…

ગ્રાફિક્સ: દૃગચંદ્ર ભુર્જી અને અજીત સિંહ